Tuesday, May 31, 2011

Gujarati Poems by me...

થાકેલી આંખો અને ઉદાસ ચહેરો લઇ ને ક્યાં જાઉં?

મનની મક્ક્મતા અને હ્રદય ની શ્રધ્ધાને સાથે લઇ ક્યાં જાઉં?

શરિર મનને અને મન શરિર ને નબળુ પાળી રહ્યા છે;

સમય સંજોગો અને સંજોગો સમય ને આધીન થયા છે.

ચાલુ છુ,વળી દોડુ છુ અને ઉભી રહેવા મજબુર થઇ જાઉં છુ;

હસુ છુ,રમુ છુ અને બોલતાં બોલતાં જ મૌનમાં સ્થિર થઇ જાઉં છુ.

મને જ ખબર નથી હું ક્યાં જાઉં છુ પણ થોભવાનુ ગમતુ નથી;

નથી મંજુર આશા ઓ ને છોડ્વાનુ અને નસીબ સામે ઝુંકવાનુ પણ મંજુર નથી.